ભેટ / JIO યુઝર્સને મળી ગિફ્ટ! શરૂ થઈ Happy New Year Offer, જાણો આ પેકમાં થશે કેટલો ફાયદો

rils mukesh ambani gave gift to customers as jio brings happy new year offer know full details

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના મુકેશ અંબાણીની જિયોએ ક્રિસમસના તહેવાર પર શનિવારે યુઝર્સને ગિફ્ટ આપી છે. ખરેખર, જિયોના 2545 રૂપિયાવાળા પ્રિપેડ રિચાર્જ પ્લાનને એક નવી મર્યાદીત સમયગાળાની હેપ્પી ન્યૂ ઈયર ઑફર મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ