સફળતા / 10 વર્ષમાં પ્રથમ વખત આ મામલે RIL બની દેશની નંબર 1 કંપની, જાણો કઈ કંપનીને પછાડી

RIL topples ioc to become indias largest company

રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીઝ લિમિટેડ હવે ફૉર્ચ્યુન ઈન્ડિયા 500 (Fortune India 500)ની યાદીમાં ટૉપ પર પહોંચી ગયું છે. RILને સામાન્ય ગ્રાહકો પર ફોકસ કરાયેલા બિઝનેસને કારણે આ સ્થાન પર પહોંચવામાં સફળતા મળી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ