બિઝનેસ / માર્કેટ કેપ 10 લાખ કરોડને પાર કરનારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની પ્રથમ કંપની બની

RIL Becomes First Indian Company Which Hits 10 Lac Crore Rs. Market Cap

મુકેશ અંબાણીના પ્રતિનિધિત્વ વાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે નવી સિદ્ધિ મેળવી છે. આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનું માર્કેટ કેપિટલાઈઝેશન 10 લાખ કરોડને પાર પહોંચ્યું છે. આ ઉપલબ્ધિ મેળવનારી ભારતની આ પહેલી કંપની બની છે. ગયા અઠવાડિયે કંપનીનું માર્કેટ કેપ 9.50 લાખ કરોડના સ્તરે પહોંચ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ