ઇન્ટરનેટ / કેરળ હાઇકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો, ઇન્ટરનેટનો ઉપયોગ કરવો 'મૌલિક અધિકાર', જાણો આખો મામલો

right to access internet is part of constitution says kerala high court

કેરળની હાઇકોર્ટે ગુરુવારે ઇન્ટરનેટના ઉપયોગને 'મૌલિક અધિકાર' બતાવ્યો. કોર્ટે ઐતિહાસિક ચૂકાદો સંભળાવતા કહ્યું કે ઇન્ટરનેટનો ઉપયોગ બંધારણ હેઠળ આપવામાં આવેલા શિક્ષણના અધિકાર અને ખાનગીપણાના અધિકારનો જ એક ભાગ છે. 

બ્રેકિંગ ન્યૂઝ