ધર્મ / બેડરૂમમાં આ જગ્યા પર લગાવો રાધા કૃષ્ણની તસ્વીર, થશે ચમત્કારી ફાયદા, જાણો વાસ્તુના નિયમો

right direction to put the picture of radha krishna in bedroom

ઘરમાં રાધા કૃષ્ણની તસવીર લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. રાધા કૃષ્ણ અમર પ્રેમનું પ્રતીક છે અને એવું માનવામાં આવે છે કે તેને ઘર અને બેડરૂમમાં લગાવવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને પરસ્પર સમજણ વધે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ