વિશ્વાસ નથી આવતો / શેન વોર્નને યાદ કરી રડી પડ્યો રિકી પોન્ટિંગ, કહ્યું મારો ફ્રેન્ડ ન રહ્યો...ઈમોશનલ વીડિયો થયો વાયરલ

ricky ponting breaks down in tears as he pays tribute to shane warne video

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગ એવા સમયે ભાવુક થયા જ્યારે તેઓ એક ઈન્ટરવ્યુ દરમ્યાન શેન વોર્ન સાથે જોડાયેલો કિસ્સો જણાવી રહ્યાં હતા. રિકી પોન્ટિંગ માટે પોતાની ભાવનાઓને નિયંત્રણમાં રાખવી મુશ્કેલ હતી અને આંસૂ છલકાઈ ગયા. જેનાથી શેન વોર્નની મહત્વકાંક્ષા અને તેની શખ્સિયત જાણી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ