વાયરલ / હું ઘરડો થઈ ગયો પણ તમે ન બદલાયા: PM મોદીની ફિટનેસ પર આ સેલિબ્રિટીનું ટ્વિટ જબરું વાયરલ

ricky kej shared his photos with narendra modi

ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજ ટ્વીટ કરતા પોતાની હાલની અને સાત વર્ષ પહેલાની પીએમ નરેન્દ્ર મોદી સાથેની તસવીર શેર કરે છે અને કહે છે સાત વર્ષમાં નરેન્દ્ર મોદી બિલકુલ પણ બદલાયા નથી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ