અમદાવાદ / રિક્ષાચાલકે સાદા ડ્રેસમાં રહેલા PIને લાફો ઝીંકી દીધો, પછી થયું કંઇક આવું...

Rickshaw plunged PI in plain dress, then something happened

શહેરમાં દિન-પ્રતિદિન રિક્ષાચાલકોની દાદાગીરી વધતી જાય છે. ક્યારેક ચોરી - લુંટફાટ તો ક્યારક સીનાજોરી હાલમાં જ આવો એક કિસ્સો અમદવાદમાં બન્યો છે. પીઆઈ અને રિક્ષાચાલક વચ્ચે ઘર્ષણ થતાં સિવિલ ડ્રેસમાં ઉભા પીઆઈને લાફો માર્યો હતો. ત્યારબાદ ચકચાર મચી ગઈ હતી.

બ્રેકિંગ ન્યૂઝ