ક્રાઈમ / અમદાવાદમાં રિક્ષા બેસતાં પહેલાં વિચારજો! રિક્ષા ગેંગ સક્રિય થઈ ગઈ છે, આ બે કિસ્સાઓ ચોંકાવનારા

Rickshaw gang strikes again in city: Youth and women suffer

શટલ ‌રિક્ષામાં બેસવું હવે જોખમી બનતું જાય છે. આવા બે કિસ્સા કૃષ્ણનગર અને શહેરકોટડા વિસ્તારમાં બન્યા છે. શહેરમાં વધુ એક લુંટનો બનાવ સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ