સલામ / સરકાર અને ખાનગી શાળા સંચાલકો કંઇક શીખો, એક રીક્ષા ચાલકે વિદ્યાર્થીઓની લાખોની ફી માફ કરી

Rickshaw driver waived students rickshaw fees bhavnagar lockdown

પૈસા માનવીને શું શું નથી કરાવતા. હાલમાં જ શિક્ષણનો મુદ્દો ભારે ગરમાયેલો છે. સરકારના સૂચન છતા ખાનગી શાળાઓએ ફી ઉઘરાવવાનું પણ શરૂ કરી લીધું છે. તે પણ પુરેપુરી આખા વર્ષની ફી. બીજી તરફ સરકાર પણ ખાનગી શાળાઓના પક્ષમાં બેઠી છે. તેવામાં એક સામાન્ય રીક્ષા ચાલકે સરકાર અને ખાનગી શાળાઓના સંચાલકોના ગાલ પર તસમસતો તમાચો માર્યો છે. પોતાની રીક્ષામાં આવતા વિધાર્થીઓની લાખો રૂપિયાની ફી માફ કરી નાખી છે. ત્યારે કોણ છે તે રીક્ષા ચાલક જેણે મહામારીના કાળમાં આવી માનવતા બતાવી?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ