અમદાવાદ / કેજરીવાલને જમવા બોલાવનાર રીક્ષાવાળો નીકળ્યો મોદી ફેન, કહ્યું યુનિયન મીટિંગમાં નક્કી થયું હતું કે...

Rickshaw driver Modi fan who invited Kejriwal for dinner

અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં જે રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા તે જ રીક્ષા ચાલક આજે ભાજપનો ખેસ પહેરીને PMની સભામાં પહોંચતા રાજકારણમાં ગરમાવો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ