બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO:ચાંદલોડિયામાં રિક્ષાવાળો બેફામ, વંદે માતરમ રોડ પર 7 વ્યક્તિઓને અડફેટે લીધા, બાળકી ગંભીર
Last Updated: 10:18 AM, 21 July 2024
અમદાવાદનાં ચાંદલોડિયા વંદે માતરમ રોડ પર ગત રાત્રીનાં સુમારે પુરપાટા ઝડપે આવતા રિક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો હતો. વંદે માતરમ રોડ પર 7 વ્યક્તિઓને અડફેટે લીધા હતા. રિક્ષાની અડફેટે એક નાની બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ADVERTISEMENT
વધુ વાંચોઃ એલર્ટ ! આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, હવે જામ્યું છે ચોમાસું બરાબરનું
અમદાવાદમાં પૂરપાટ ઝડપે આવતા રિક્ષા ચાલકે કર્યો અકસ્માત,
— news (@v181989) July 21, 2024
ચાંદલોડિયા વિસ્તારમાં વંદે માતરમ રોડ પર 7 વ્યક્તિને લીધા અડફેટે,
રિક્ષાની એડફેટે એક નાની બાળકીને પહોંચી ગંભીર ઈજા,#AhmedabadNews #Ahmedabadaccident #Accident #vandematramroad pic.twitter.com/EloEND6Srz
ADVERTISEMENT
બાળકીને સારવાર અર્થે ખસેડાઈ
રિક્ષાની અડફેટે એક નાની બાળકીને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અકસ્માત સર્જાતા આજુબાજુનાં રહીશો તાત્કાલીક દોડી આવ્યા હતા. તેમજ બાળકીને સારવાર અર્થે ખસેડી હતી. તેમજ આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી આગળની તજવીજ હાથ ધરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.