બેદરકારી / સુરતઃ પોલીસે રીક્ષા રોકી તો અંદરથી બે-પાંચ નહીં 20 બાળકો નીકળ્યા, Video કર્યો વાયરલ

Rickshaw 20 students surat police viral video

સુરતમાં બાળકોના જીવનને જોખમમાં મુકતો એક સ્કૂલ રીક્ષાનો વીડિયો વાયરલ થયો છે. આ સ્કૂલ રીક્ષામાં 20 બાળકો ભર્યા હતા. આથી સ્કૂલ રીક્ષાને રોકીને પોલીસે વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ