કરતૂત / આ રીક્ષા વાળાએ એક...બે..નહીં પરંતુ 3000 છોકરીઓને ફસાવી પ્રેમજાળમાં, જાણો કઈ રીતે

ricksha driver fraud ips blackmailing girls on facebook nude pic

આજકાલ લોકો ગર્લફ્રેન્ડ બનાવવા માટે કેટલીય તરકીબો અપનાવે છે પરંતુ બરેલીમાં 52 વર્ષના એક પરણિત રીક્ષાવાળાએ જે કર્યું તે ખરેખર આશ્ચર્ય પમાડે તેવું છે. ઉત્તર પ્રદેશના બરેલીના રહેવાસી જાવેદે સોશિયલ મીડિયા પ્લેફોર્મ ફેસબુક પર પોતાને IPS નુરૂલ હસન ગણાવીને આશરે 3 હજાર છોકરીઓ સાથે મિત્રતા કરી અને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ