Video / સુરતના ડભોલી બ્રિજ નજીક રીક્ષાચાલક સાથે મારામારી, જુઓ શું છે કારણ ?

સુરતના ડભોલી બ્રિજ નજીક મારામારીની ઘટના સામે આવી છે. જહાંગીરપુરા ખાતે રીક્ષાચાલક સાથે મારામારી થઇ છે. જેમાં બાઈક પર આવેલા શખ્સે મારામારી કરી છે. તેમજ રીક્ષાના કાચ તોડી નાંખવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ