શું લાઈફ છે! / દુનિયાનો સૌથી નાનો અબજપતિ, જે ઉંમરે આપણે ચડ્ડી પહેરતા એ ઉંમરે તો આ ભાઈ શેનાથી રમે છે જુઓ, લાઇફસ્ટાઇલ જોઈને ઈર્ષ્યા થશે

richest kid in the world nine year old kid lives in his own palace having supercars like ferrari

કરોડોની સંપત્તિ કમાવવામાં લોકોની આખી ઉંમર જતી રહે છે. પરંતુ એક બાળક એવો છે, જેની પાસે પુષ્કળ સંપત્તિ છે. તેની ઉંમર ફક્ત નવ વર્ષ છે. આ બાળકને અસલ જીવનનો રિચી-રિચ કહેવામાં આવે છે, જેની પાસે રમવા માટે એક નહીં, પરંતુ ઘણી સુપર કાર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ