OMG / "રાહુલ દ્રવિડ છે મારો પહેલો પ્રેમ", બોલિવુડની આ બોલ્ડ એક્ટ્રેસે જાહેરમાં કરી કબૂલાત

Richa Chadha says My first love was Rahul Dravid

રાહુલ દ્રવિડ ભલે સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ ન રહેતા હોય, પરંતુ તેમની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. હાલમાં જ એક બોલિવુડ એક્ટ્રેસે ખુલાસો કર્યો છે કે રાહુલ તેનો પહેલો પ્રેમ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ