બોલિવૂડ / રિચા ચઢ્ઢાને મળ્યો ભારત રત્ન ડૉ.આમ્બેડકર ઍવોર્ડ કહ્યું, જેનો ગોડફાધર નથી તેના માટે...

Richa Chadha received the Bharat Ratna Dr. Ambedkar Award

રિચા ચઢ્ઢાને આપણે ફૂકરેની ભોલી પંજાબણ તરીકે ઓળખીએ છીએ અથવા રામલીલામાં દીપિકાની ભાભી તરીકે. સુંદરતાની સાથે પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવનાર રિચાને ભારત રત્ન ડૉ.આમ્બેડકર ઍવોર્ડ 2020થી સન્માનવામાં આવી છે. ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ 7 નવેમ્બરે તેને આ ઍવોર્ડ મળ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ