વિવાદિત નિવેદન / અભિનેત્રી ઋચા ચઢ્ઢાની વધી શકે છે મુશ્કેલીમાં વધારો, શિવરાજ સરકાર મોટું એક્શન લેવાની તૈયારીમાં!

richa chadha galwan says hi tweet mp home minister narottam mishra take action

અભિનેત્રી રિચા ચઢ્ઢા દ્વારા ગલવાનને લઈને કરવામાં આવેલા ટ્વીટ પર મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ મોટું નિવેદન આપ્યું છે. સાથે જ ઘણા દીગ્ગજોએ પણ ટીપ્પણી કરી.

બ્રેકિંગ ન્યૂઝ