બોલિવૂડ / બોલિવૂડની આ હોટ અભિનેત્રી હવે ટુંક સમયમાં જ લગ્નનાં બંધનમાં બંધાશે

richa chadha and ali fazal are getting married in june

બોલિવૂડ આજ કાલ લગ્નના કારણે ચર્ચામાં દરેક સ્ટાર કપલ હવે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. થોડાક દિવસ પહેલાં જ આલિયા અને રણબીરના લગ્નના સમાચાર સામે આવ્યા હતાં ત્યારબાદ વરુણ અને નતાશાના સમાચાર સામે આવ્યાં હતાં. જ્યારે હવે બોલિવૂડનું નવું એક કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ