બોલિવૂડ / રિચા ચડ્ડાએ દિલ્હીમાં ભડકેલી હિંસા મુદ્દે 'સાચા હિંદુ...' અંગે એવું ટ્વિટ કર્યું કે સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો

Richa Chadda tweeted about the true Hindu on the violence sparked in Delhi that social media was disturbed

દિલ્હીમાં થયેલી હિંસાને લઈને બોલિવૂડ એક્ટ્રેસ રીચા ચડ્ડાએ ટ્વીટર પર ટ્વીટ કર્યું. આ ટ્વીટ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યું છે. રીચાએ લખ્યું કે એક સાચી હિંદુ હોવાના કારણે કર્મમાં વિશ્વાસ રાખું છું. આ ટ્વીટ લોકો ખુબ જ વાંચી રહ્યાં છે. જણાવી દઈએ કે નોર્થ ઇસ્ટ દિલ્હીમાં મંગળવારે થયેલી હિંસામાં મૃતક સંખ્યા વધીને 18એ પહોંચી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ