અનોખું ગામ / ગુજરાતના આ ગામના શ્વાન છે કરોડપતિ, રોડટચ 20 વીઘા જમીનના માલિક, ગામલોકોએ લીધી જવાબદારી

rich dogs kushkal village palanpur banaskantha Gujarat

સામાન્ય રીતે આપણે મોટા માણસોને કરોડપતિ થતા જોયા છે પણ ક્યારેય એવું સાંભળ્યું છે કે શ્વાન પણ કરોડપતિ હોય. આજે અમે એવાજ એક ગામની વાત કરીશું જેમાં શ્વાન કરોડપતિ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ