ખુલાસો / સુશાંતના મોત બાદ રિયાએ કર્યુ હતું આ એક એવું કામ જેના કારણે ઉઠ્યો સૌથી મોટો સવાલ

rhea visited morgue after sushant death

સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ નવા-નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે કે આ કેસના સમીકરણો પણ દિવસેને દિવસે બદલાઇ રહ્યા છે, આ સાથે પોલીસ કાર્યવાહી ઉપર પણ અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. તાજેતરમાં જ એક ન્યૂઝ પોર્ટલે કરેલા સ્ટિંગ ઓપરેશન ખુલાસો થયો છે કે, જેના કારણે રિયા ચક્રવર્તીની મુશ્કેલી વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ