બોલિવૂડ / Hi My Baby, સુશાંત રિયાની વૉટ્સઍપ ચૅટ થઈ વાયરલ

Rhea Sushants WhatsApp chat surfaced case can take a new turn

સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર તેના પિતા કેકે સિંહે એફઆઈઆર દાખલ કર્યા બાદ સમગ્ર મામલો પલટાઈ ગયો છે અને રિયા અને તેનો પરિવાર શંકાના ઘેરામાં આવી ગયો છે. જ્યારે રિયા સતત ખુદને નિર્દોષ સાબિત કરવામાં લાગેલી છે. રિયાએ હાલમાં જ સુશાંતની ગ્રેટિટ્યૂડ લિસ્ટ શેર કરી હતી અને હવે રિયાના વકીલે સુશાંત સાથેની રિયાની વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ્સ શેર કર્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x