પોલમપોલ / રિયાએ કબૂલ્યુ આ લોકો લેતા હતા મારી સાથે 'ડ્રગ્સ', સારા સિવાય આ મોટા નામો આવ્યા સામે

rhea said about sara ali khan and rakul preet singh

સુશાંત સિંહ રાજપૂત કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની ડ્રગ્સ મામલે ધરપકડ કરી અને પૂછપરછ કરવામાં આવી હતી. હાલમાં રિયાને ભાયખલા જેલમાં 14 દિવસ જ્યુડિશીયલ કસ્ટડીમાં રાખવામાં આવી છે. જામીન લેવા માટે તેણે કહ્યું કે તે ડ્રગ્સ નથી લેતી પરંતુ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ વધુ પૂછપરછ કરતા તેણે વાત સ્વિકારી લીધી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x