નામંજૂર / કોર્ટે રિયા ચક્રવર્તીના જામીનની અરજી ફગાવી, ત્રીજા દિવસે પણ એક્ટ્રેસ રહેશે જેલમાં 

Rhea remain in jail on even 3rd day

સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને મુંબઇ સેશન્સ કોર્ટે જામિન ન આપ્યા. કોર્ટ તરફથી રિયાને કોઇ પણ પ્રકારની રાહત નથી મળી. આ પહેલા પણ રિયાની જામિનની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. રિયા 2 દિવસથી ભાયખલા જેલમાં બંધ છે અને આજે તેનો જેલમાં ત્રીજા દિવસ છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ