સુશાંત કેસ / રિયાએ બૉલીવુડના આ 18થી 19 સેલેબ્સના નામ જાહેર કર્યા હોવાની ચર્ચા, NCB કરી શકે કાર્યવાહી

Rhea may have named 18 to 19 Bollywood celebrities in the drugs case

સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા કડક પૂછપરછ થઇ રહી છે. NCB ડ્રગ લેવા અને સપ્લાય કરવાના કેસમાં રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રિયા ચક્રવર્તીએ બૉલીવુડના A લિસ્ટર એક્ટર્સનું પણ નામ લીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ