બોલિવૂડ / રિયાની માતાએ કહ્યું-મારી દીકરી આ આઘાતમાંથી બહાર કેવી રીતે આવશે? જાણો રિયાએ ઘરે આવીને શું કહ્યું

rhea Chakrabortys Mother Sandhya Broke Down As Her Daughter Got Bail

રિયા ચક્રવર્તીને 1 મહિના બાદ જેલમાંથી મુક્તિ મળવાના સમાચાર મળતા રિયાની માતાના મોઢામાંથી એક જ વાક્ય નીકળ્યું, ભગવાન છે અને તે રડી પડ્યા. આ સમય રિયા અને તેના પરિવાર માટે ખૂબ જ ભારે રહ્યો છે. રિયાની માતાએ જણાવ્યું કે તેના પિતા પણ રિયાને જામીન મળી દઈ હોવાના સમાચાર સાંભળી બેભાન થઈને પડી જવાની સ્થિતિમાં આવી ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ