ઉડતી ખબર / સુશાંત ડેથ કેસમાં આજે થઇ શકે છે રિયાની ધરપકડ, શોવિકનો થશે મેડિકલ ટેસ્ટ

 Rhea chakraborty's drug connection

સુશાંત સિંહ રાજપૂત કેસ હવે વેગ પકડી રહ્યો છે. ત્યારે સુશાંત કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીના ભાઇ શોવિક ચક્રવર્તીની ધરપકડ થઇ બાદમાં રિયાને પણ એનસીબીએ પૂછપરછ માટે બોલાવી હતી. આજે ફરી રિયાની પૂછપરછ થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ