ઉડતી ખબર / રિયા પોતાની જ વાતમાં ફસાઈ, અભિનેત્રી ડ્રગ્સ ખરીદવા-વેચવામાં સામેલ હોવાનું આવ્યું બહાર : સૂત્ર

Rhea chakraborty under Eye of NCB

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તી ફસાતી નજરે પડે છે, સુશાંત કેસમાં પહેલી ધરપકડ શોવિક અને મિરાંડાની થઇ છે. ત્યારે રિયા ચક્રવર્તી તેની બિછાવેલી જાળમાં ફસાતી નજરે પડે છે. આજની પૂછપરછ બાદ તેની ચૅટ દ્વારા જ પોલ ખુલી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ