જડબાતોડ જવાબ / રિયાએ તોડ્યુ મૌન કહ્યું, લોકો કોણ કહેવાવાળા કે સુશાંતે મારી પાછળ પૈસા વાપરવા કે નહી

rhea chakraborty speaks up about sushant singh rajput

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં એક બાદ એક મોટા ખુલાસા થઇ રહ્યાં છે. શંકાની સોય રિયા ચક્રવર્તી ઉપર જ છે અને CBI પણ કેસની તપાસ કરી રહ્યાં છે. ત્યારે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ ચુપ્પી તોડી છે અને ઇન્ટરવ્યૂ આપ્યો છે. યુરોપની ટ્રીપ વિષેના 1000 સવાલ ઉઠી રહ્યાં હતા ત્યારે રિયાએ તે સવાલોના જવાબ આપ્યા છે. જ્યારે રિયા અને સુશાંત યુરોપ જઇ રહ્યાં હતા ત્યારે સુશાંતે કહ્યું હતું કે તેને ફ્લાઇટમાં બેસવાથી ડર લગી રહ્યો છે અને તેના માટે તે એક દવા લે છે. 

બ્રેકિંગ ન્યૂઝ