બોલિવૂડ / રિયાએ શેર કર્યો સુશાંતની ડાયરીનો પેજ અને લખ્યું-મારી પાસે બસ તેનું...

Rhea Chakraborty shares a page from Sushant Singh Rajputs diary

સુશાંત સિંહ રાજપૂતની મોત બાદથી જ તેના કેસમાં નવા નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. જેમાં તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેનો પરિવાર શંકાના ઘેરામાં છે. તમામ આરોપો બાદ રિયાએ શુક્રવારે ઈડી સમક્ષ હાજર થઈ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. હવે રિયાએ તેની ડાયરીનો એક પેજ શેર કર્યો છે. રિયાએ દાવો કર્યો છે કે, એ ડાયરીમાં સુશાંતે આ વાતો લખી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ