ખુલાસો / સુશાંતને સૌથી નજીકનો મિત્ર ગણાવતા શખ્સ વિશે રિયાનું ચોંકાવનારું નિવેદન કહ્યું, હું તેને...

rhea chakraborty says she dont know about sandip ssingh sushant singh rajput friend

સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે ફિલ્મમેકર સંદીપ સિંહ હવે સવાલોના ઘેરામાં આવી ગયો છે. સંદીપ સિંહે પોતે સુશાંતનો નજીકનો મિત્ર હોવાનો દાવો કરે છે, પરંતુ સુશાંતના પરિવાર સંદીપને ન ઓળખવાની અને સુશાંત સાથે તેની નજીકની મિત્રતા અંગે કોઈ જાણકારી ન હોવાની વાત કહી છે. ત્યારે હવે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ સંદીપ સિંહના દાવાની પોલ ખોલી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ