પ્રતિક્રિયા / ડ્રગ્સના આરોપો પર ફૂટ્યો રિયાનો ગુસ્સો, કહ્યું-બંદૂક લાવો, મને અને મારા આખા પરિવારને....

rhea chakraborty opens up about sushant singh rajput drug link ncb

હાલમાં જ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની ગૌરવ આર્યા, જયા શાહ, સેમુઅલ સાથેની ચેટ સામે આવી છે. આ ચેટ્સમાં ડ્રગ્સનો ઉલ્લેખ કરાયો હતો. જે બાદ હવે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો સુશાંક કેસમાં ડ્રગ્સના એંગલની તપાસ કરશે. આ દરમિયાન રિયા ચક્રવર્તીએ એક ઈન્ટરવ્યૂમાં ડ્રગ્સને લઈને લાગેલાં આરોપો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ