ટેલિવૂડ / રિયા ચક્રવર્તીથી લઈને દયાબેન સુધી Bigg Boss 15માં જોવા મળશે આ સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ, જોઈ લો લિસ્ટ

Rhea Chakraborty Likely To Participate In ‘Bigg Boss 15’ Here The List Of Expected Contestants

ટીવીનો વિવાદિત રિયાલિટી શો બિગ બોસની આગામી સીઝનને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે બિગ બોસ 15ના કન્ટેસ્ટન્ટ વિશે અટકળો ચાલી રહી છે. તો ચાલો આજે જાણીએ કન્ટેસ્ટન્ટની લિસ્ટ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ