બોલિવૂડ / સુશાંતને ભૂલીને રિયા ચક્રવર્તી 2021માં કરશે આ કામ, રુમિ જાફરીએ આપી માહીતી

rhea chakraborty is ready to comeback

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સૌથી વધારે ચર્ચાયેલુ નામ રિયા ચક્રવર્તીનું રહ્યું છે. સુશાંત કેસમાં ડ્રગ્સના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી અને ઘણા દિવસ જેલમાં કાપ્યા બાદ હવે રિયા પોતાના કરિયર પર ધ્યાન આપી રહી છે. 2020ની ખરાબ યાદોને ભૂલાવીને નવા કામ કરવા ઇચ્છી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ