બોલિવૂડ / સુશાંત સિંહના કેસમાં કાર્યવાહી થઈ અને આ અભિનેત્રી ઘરેથી ગાયબ, શોધી રહી છે પોલીસ

rhea chakraborty is missing from her mumbai residence

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તેના પિતા કે કે સિંહે પટનામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પટનાથી 4 પોલિસ કર્મચારીની ટીમ મુંબઇ પહોંચી હતી પરંતુ જ્યારે પોલિસ તપાસ માટે રિયાના ઘરે પહોંચી ત્યારે રિયા તેના ઘરેથી ગાયબ થઇ ગઇ હતી. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ