સકંજો / સુશાંત કેસમાં સૌથી મોટી ખબર : રિયા ચક્રવર્તીની ડ્રગ્સ મામલે NCBએ કરી ધરપકડ

rhea chakraborty is arrested by ncb

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની NCBએ ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે છેલ્લાં ત્રણ દિવસથી NCB દ્વારા રિયાની પૂછપરછ કરાઈ રહી હતી અને આજે તેના ધરપકડના ભણકારા વાગી રહ્યાં હતાં અને આખરે તેની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ