બોલિવૂડ / રિયા ચક્રવર્તીને એક મહિના પછી જામીન મળતા બોલિવૂડ સેલેબ્સે આપી આવી પ્રતિક્રિયા

Rhea Chakraborty granted bail Taapsee Pannu, Anubhav Sinha and others support the decision

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની સુશાંત સિંહ રાજપૂત મોતથી જોડાયેલા ડ્રગ્સ કેસમાં 8 સપ્ટેમ્બરે એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ હવે તેને જામીન મળ્યા છે. બોમ્બે હાઇકોર્ટે રિયાની જામીન અરજી આજે ચુકાદો આપ્યો હતો. 1 મહિનાથી જેલમાં બંધ રિયાએ નીચલી અદાલતમાંથી બે વખત અરજી રદ થયા બાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હવે જામીન મળ્યા બાદ રિયા એક મહિના બાદ જેલમાંથી બહાર આવી. ત્યારે રિયાને જામીન મળ્યા બાદ બોલિવૂડના ઘણાં સેલેબ્સે પ્રતિક્રિયા આપી છે. જેમાં તાપસી પન્નૂથી લઈને અનુભવ સિન્હા સામેલ છે.

બ્રેકિંગ ન્યૂઝ