ધમકી / સુશાંત આત્મહત્યા કેસ: રિયા ચક્રવર્તી બોલી, હવે આવું બન્યા બાદ હું ચૂપ નહીં રહું

Rhea Chakraborty gets rape and death threats after Sushant Singh suicide

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી સોશિયલ મીડિયા પર તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર નિશાન સાધવામાં આવી રહ્યું છે અને તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. હદ તો ત્યારે થઈ છે જ્યારે રિયાને રેપ અને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી રહી છે. જે બાદ એક્ટ્રેસનો પિત્તો ગયો છે અને તેણે જડબાતોડ જવાબ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ