બોલિવૂડ / એક મહિનાના લાંબા સમય બાદ રિયા ચક્રવર્તી આવી જેલમાંથી બહાર

Rhea chakraborty free on bail

સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં ડ્રગ પ્રેક્યોર કરવાના આરોપમાં NCBએ રિયાને જેલ ભેગી કરી દીધી હતી. બોલિવૂડ એક્ટ્રેસ રિયા જેલમાં એક મહિનો રહી અને હવે જામિન પર તે બહાર આવી છે. ભાયખલા જેલની બહાર રિયાને આવવા માટે ઘણુ એડીચોટીનુ જોર લગાવવુ પડ્યું. રિયા જેલની બહાર આવી પરંતુ શોવિકને હજુ જેલમાં જ રહેવુ પડશે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ