મુંબઇ / ધરપકડ બાદ રિયા ચક્રવર્તીને 14 દિવસની જ્યુડિશ્યલ કસ્ટડી, જામીન અરજી કોર્ટે ફગાવી

Rhea Chakraborty Arrested, Sent to 14-Day Judicial Custody

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીને ડ્રગ્સ મામલે NCBએ આજે ધરપકડ કરી હતી અને મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાઈ હતી.જેમાં તેની ધરપકડ બાદ કોર્ટે NCBની 14 દિવસની જ્યુડિશ્યલ કસ્ટડીની માંગ પર મહોર મારી હતી અને રિયાને 22 સપ્ટેમ્બર સુધી જેલમાં મોકલાઈ છે. આ સાથે જે તેની જામીન અરજીને પણ કોર્ટે ફગાવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ