સુશાંત કેસ / રિયા ચક્રવર્તીને મળ્યા શરતી જામીન, ભાઈ શૌવિક રહેશે જેલમાં, મંજૂરી વિના રિયા નહીં કરી શકે આ કામ

rhea chakraborty and others bail plea verdict drug connectin ncb arrest sushant singh case

ડ્રગ્સ કનેક્શનને લઈને ઘણાં દિવસો સુધી જેલમાં બંધ બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે રિયાને શરતી જામીન આપ્યા છે. જ્યારે રિયાના ભાઈ શૌવિક અને ડ્રગ પેડલર બાસિત પરિહારની જામીન અરજી રિજેક્ટ કરી દીધી છે. સુશાંતના સ્ટાફ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાને પણ જામીન મળી ગયા છે. એનસીબીએ કહ્યું છે કે, કોર્ટે જેને પણ જામીન આપ્યા છે, તેની સામે તેઓ અપીલ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ