વિવાદ / હવે રિયા ચક્રવર્તીને CBI તપાસથી વાંધો પડ્યો, જાણો શું છે એક્ટ્રેસની યુ-ટર્ન મિસ્ટ્રી?

 rhea chakraborty against CBI inquiry in sushant singh rajputs cae

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક બાદ એક ટ્વિસ્ટ આવી રહ્યાં છે. CBIને તપાસ સોંપાયા બાદ રિયાની તકલીફો વધી છે. થોડા સમય પહેલા રિયાએ જાતે જ CBI તપાસની માગ કરી હતી અને હવે તેણે પોતે જ બિહાર પોલિસમાં તેના વિરુદ્ધ થયેલી FIRને સુપ્રિમ કોર્ટમાં લલકારી છે અને CBI તપાસનો પણ વિરોધ કર્યો છે. એક સમયે અમિત શાહ પાસે તપાસની માંગ કરનાર રિયા હવે શા કારણે CBI તપાસ નથી ઇચ્છતી?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x