Fact Check / રિયાના જૂઠ્ઠાણાનો પર્દાફાશ, 12 જૂને સુશાંતના ઘરમાં કરી રહી હતી પાર્ટી!

 rhea chakraborty 12 june photos viral on social media

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીની પૂછપરછ થઇ રહી છે. રિયાએ પણ મૌન તોડતા કેટલાક ન્યૂઝ ચેનલ સાથે વાત કરી છે. પોતાનો પક્ષ રાખતા રિયાએ કહ્યું કે 8 જૂન બાદ તે સુશાંતના ઘરે નથી ગઇ પરંતુ કેટલીક તસવીરો શંકા પેદા કરે છે કે તે 12 તારીખે પણ સુશાંતના ઘરે ગઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ