હદ છે / ભાઇ-બહેનની મિલીભગતનો દાવો: રિયા અને શોવિક સુશાંતને 'ડ્રગ્સ' આપતા હતા, ચૅટ આવી સામે

rhea and showik drug chat viral

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેમાં કંઇક ને કંઇક નવા પ્રશ્નો આવતા જાય છે. સુશાંતનો કેસ પહેલા મુંબઇ પોલિસે તપાસ્યો બાદમાં તેમાં સીબીઆઇએ એન્ટ્રી મારી અને છેલ્લે NCBએ પણ પગપેસારો કર્યો, હવે તે અલગ અંદાજથી આ કેસને તપાસી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ