મુંબઈ / રેમન્ડની જમીન ખરીદીને સિંગાપુરની કંપની બનાવશે વિશાળ મોલ, પહેલા વર્ષે બે કરોડ ગ્રાહકો આવશે

reymond company sold it land in 700 crores

મુંબઈમાં સિંગાપુરની વર્ચુઅસ કંપનીએ રેમન્ડ કંપનીની 20 એકર જમીન ખરીદી છે જે આ કંપની માટે ખુબ મોટી ડીલ માનવામાં આવી રહી છે. રેમન્ડ કંપનીએ પોતાની 20 એકર જમીન વેચી નાખી છે અને વર્ચુઅસ કંપનીએ કુલ 700 કરોડમાં આ જમીન ખરીદી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ