ચિંતાજનક / અહીં 8 સ્કૂલોના 80 બાળકો કોરોનાગ્રસ્ત મળતા સ્કૂલોને બંધ કરવા અપાયા આદેશ, 2 નવેમ્બરે ખુલી હતી સ્કૂલો

rewari 78 school children found corona positive in rewari district of haryana

હરિયાણામાં કોરોનાના સંક્રમણનો કહેર યથાવત છે. રેવાડીમાં મંગળવારે 5 સરકારી અને 3 ખાનગી સ્કૂલોમાં 80 બાળકો કોરોનાગ્રસ્ત જોવા મળ્યા. મોટા ભાગના વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત મળતા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. જિલ્લા શિક્ષા અધિકારીએ પ્રભાવિત સ્કૂલોને 15 દિવસો સુધી બંધ રાખવા તથા સેનેટાઈઝ કરવાનો આદેશ આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ