બઘડાટી બોલી / જાનૈયાઓએ દુલ્હનની છેડતી કરી: કન્યાપક્ષે ધોકાવાળી કરી આખી રાત બંધક બનાવ્યા, વરને ઉપાડી ચોકમાં મુકી આવ્યા

rewa madhya pradesh the bride refused to marry the boy

મધ્ય પ્રદેશના રીવામાં યુવતીવાળાઓ દ્વારા જાનૈયાઓને બંધક બનાવીને ઢીબવાનો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં દુલ્હનને છોકરાની માનસિક સ્થિતી સારી ન હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ