ઓહો! / આ બાઇકના ભાવમાં એક ઝાટકે 28000 રૂપિયાનો ઘટાડો, ગણતરીની મિનીટમાં થઇ ગઇ SOLD OUT!

revolt rv400 electric bike sold out within minutes

રિવૉલ્ટ મોટર્સની ઇલેક્ટ્રિક બાઇક RV400માટે ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 15 જુલાઈએ બીજી બુકિંગ શરૂ થતાં ગણતરીની મિનિટોમાં જ બાઇકો આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ